Friday, 5 August 2016

કૈક ધુમાડામાં અમે તારા દર્દને


કૈક ધુમાડામાં અમે તારા દર્દને હવામાં ઉડાડતા થઈ ગયા.

તું જ નશો છે છેવટે એમ સમજી તારા જ બંધાણી થઈ ગયા.